દેશની રાજધાની ગેસ ચેમ્બર બનતા શાળાઓ ૧૦ નવેમ્બર સુધી બંધ રાખવાનો આદેશ

નવીદિલ્હીઃ રાજધાનીમાં વધતા પ્રદૂષણ વચ્ચે દિલ્હી સરકારે તમામ પ્રાથમિક ખાનગી અને સરકારી શાળાઓને બંધ રાખવાનો આદેશ આપ્યો છે. આ સિવાય ૬થી ૧૨ સુધીની શાળાઓને ઓનલાઈન ક્લાસનો વિકલ્પ આપવામાં આવ્યો છે. … Read More

પ્રદૂષણનો પ્રહારઃ અમદાવાદના કેટલાંક વિસ્તારોમાં AQI ૨૦૦ને પાર

અમદાવાદ માટે હજી પણ પીરાણાનો ડુંગર માથાનો દુખાવો અમદાવાદ શહેરનો સરેરાશ એર ક્વોલિટી ઈન્ડેક્સ ૧૨૫ નોંધાયો રખિયાલ, નવરંગપુરા, પીરાણા અને રાયખડમાં AQI  ૨૦૦ને પાર અમદાવાદ: ગુજરાતમાં પણ પ્રદૂષિત હવાનું પ્રમાણ … Read More

પ્રદૂષણના કારણે પાકિસ્તાનના લાહોરની હાલત ખરાબ, સ્મોગ ઈમરજન્સી લાગૂ કરાઈ

લાહોરઃ લાહોર હાઈકોર્ટે શહેરમાં વધી રહેલા પ્રદૂષણ માટે લાહોર પ્રશાસનને ઉધડો લીધો હતો. વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોમાં લાહોર ટોપ પર છે. પ્રદૂષણના કારણે લોકોને તમામ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી … Read More

દિલ્હીની સ્થિતિ પર સુપ્રીમ કોર્ટ કડક વલણઃ ‘પ્રદૂષણ રોકવા શું કર્યું, બધું માત્ર કાગળ પર’

બધું માત્ર કાગળ પર છે, વાસ્તવિકતા કંઈક બીજું છે – સુપ્રીમ કોર્ટ પ્રદૂષણની સમસ્યા દર વર્ષે સામે આવે છે – સુપ્રીમ કોર્ટ નવીદિલ્હીઃ રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં વધી … Read More

પર્યાવરણ સંકટઃ અમદાવાદની હવા પ્રદૂષિત થઈ, રખિયાલ વિસ્તાર સૌથી વધુ પ્રદૂષિત

પીરાણા, રાઈખડ, રખિયાલ, ચાંદખેડા, લેખવાડામાં AQI ૨૦૦ને પાર થઈ ગયો અમદાવાદઃ ગુજરાતમાં પણ પ્રદૂષિત હવાનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે. ગુજરાતમાં સૌથી વધુ પ્રદુષિત હવા અમદાવાદમાં છે. દિવાળી પહેલા … Read More

દિલ્હીમાં પ્રદૂષણ પર વિવાદ, મંત્રીઓએ સીએમ પાસે અધ્યક્ષને બરતરફ કરવાની માંગ કરી

નવીદિલ્હીઃ દિલ્હી સરકારના મંત્રીઓ અને અધિકારીઓ વચ્ચે ફરી એકવાર વિવાદ જોવા મળી રહ્યો છે. આ વખતે મુદ્દો પ્રદૂષણનો છે. દિલ્હી સરકારમાં સેવા મંત્રી આતિશી અને પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે દિલ્હી … Read More

દિલ્હી-એનસીઆરમાં AQI ૩૦૦ને પાર, વહેલી સવારે જોવા મળ્યું ધુમ્મસ

દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે. મંગળવારે પણ દિલ્હીની હવા ‘ખૂબ જ નબળી શ્રેણી’માં નોંધાઈ હતી. મંગળવારે દિલ્હીનો એકંદર હવા ગુણવત્તા સૂચકાંક (AQI) ૩૦૩ નોંધાયો હતો. જોકે, સોમવારના ૩૦૬ … Read More

પ્રદૂષણ પર નિયંત્રણ માટે દિલ્હી સરકારનો નિર્ણય, અભિયાન ૨૬ ઓક્ટોબરથી લાગુ કરાશે

નવીદિલ્હીઃ દિવાળી પહેલા દેશની રાજધાની દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર વધી ગયું છે. સોમવારે એટલે કે આજે, દિલ્હીનો એકંદર હવા ગુણવત્તા સૂચકાંક ખૂબ જ નબળી શ્રેણી (૩૦૬) માં નોંધાયો હતો. આ દરમિયાન … Read More

દિલ્હીમાં શિયાળાની શરૂઆત, તૂટ્યો 13 વર્ષનો રેકોર્ડ

નવીદિલ્હી: હવે દિલ્હીમાં ધીમે ધીમે શિયાળાની શરૂઆત થઈ રહી છે, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુરૂવારે છેલ્લા ૧૩ વર્ષમાં શિયાળાનો રેકોર્ડ તૂટી ગયો છે. હકીકતમાં, ગુરૂવાર આ સિઝનનો અત્યાર સુધીનો સૌથી … Read More

સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવાના નિર્ણયમાં દખલ કરવાનો કર્યો ઇનકાર

નવી દિલ્હી:  સુપ્રીમ કોર્ટે બુધવારે ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનોજ તિવારીની રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હીમાં ફટાકડા પર લાદવામાં આવેલા પ્રતિબંધ વિરુદ્ધ દાખલ કરેલી અરજીને ફગાવી દીધી છે.  જસ્ટિસ એએસ બોપન્ના … Read More