આજે અમદાવાદમાં ૧૩ કલાક ૧૨ મિનિટનો સૌથી મોટો દિવસ રહેશે

ભારતમાં ગત ૨૧મી માર્ચે લોકોએ દિવસ અને રાત સરખો હોવાનો અનુભવ કર્યો હતો, હવે તા.૨૧મી જૂને લાંબામાં લાંબો દિવસનો અનુભવ થશે. દર વર્ષે ૨૧મી જૂને લાંબામાં લાંબો દિવસ એટલે કે … Read More

અમદાવાદમાં સાબરમતી નદી, કાંકરિયા અને ચંડોળા તળાવમાંથી કોરોના વાયરસ મળતા હડકંપ

કોરોના વાયરસે દુનિયાભરમાં હાહાકાર મચાવી દીધો છે. કોરોના પર અલગ અલગ સંશોધનો થયા છે, જેમાં પ્લાસ્ટિક પર, પિત્તળ પર, કપડા પર તેમજ અન્ય વસ્તુઓ પર કોરોના વાયરસ કેટલો સમય રહે … Read More

સામાન્ય વરસાદે જ એએમસીના પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખોલીઃ ઠેર-ઠેર પાણી ભરાયા

પહેલા વરસાદે જ અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશનની કામગીરીની પોલ ખોલી છે. અમદાવાદમાં વરસાદની શરૂઆત થતા જ રોડ તૂટવા લાગ્યા છે. અમદાવાદમાં રાત્રે પડેલા અડધા ઈંચ વરસાદે અમદાવાદના અનેક વિસ્તારોની હાલત દયનીય … Read More

અમદાવાદ સહિત વિવિધ વિસ્તારમાં હળવા વરસાદની આગાહી

અમદાવાદમાં શહેરમાં છેલ્લા કેટલાંક દિવસથી ગરમી અને બફારો વધતાં લોકો હેરાન પરેશાન થઈ ચૂક્યાં છે. અમદાવાદ શહેરના નાગરિકોને ગુરુવારથી ગરમી અને ઉકળાટથી છૂટકારો મળે તેવી વિગતો હવામાન વિભાગ દ્વારા પ્રાપ્ત … Read More

જીસીસીઆઇ દ્વારા વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે રક્તદાન શિબિર યોજાઇ

રક્તદાન મહાદાન છે. રક્તદાન વિશે જાગૃતતા ફેલાવવા અને રક્તદાતાઓનો આભાર વ્યક્ત કરવા માટે વર્ષ 2007થી 14 જૂનના રોજ વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે ગુજરાત ચેમ્બર ઑફ કોમર્સ … Read More

અમદાવાદના રખિયાલમાં લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ, કોઈ જાનહાનિ નહિ

અમદાવાદના રખિયાલમાં સોમવારે સવારે ૯.૩૦ વાગે આગ લાગવાની ઘટના સામે આવી હતી. ઓઢવની ચાલી પાસે લાકડાના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળતા સ્થળ ઉપર હાજર લોકોએ ફાયરબ્રિગેડને જાણ કરતા ફાયરની પાંચ … Read More

રાજ્યમાં આગામી ૫ દિવસમાં અમદાવાદ સહિત દ.ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે

નેઋૃત્વ ચોમાસું કેરળ થઈ ને ગોવા અને મહારાષ્ટ્ર ના મુંબઈ બાદ દક્ષિણ ગુજરાત  માં પ્રવેશે છે. ગુજરાત માં ધીમે ધીમે ચોમાસા ની શરૂઆત થઇ ગઇ છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ સક્રિય … Read More

તાઉતે વાવાઝોડામાં ધ્વસ્ત થયેલ વૃક્ષો બાદ ૨૦૦૦ નવા વૃક્ષો ઉભા કરાયા

રાજયમાં તાઉ તે વાવઝોડાના કારણે અમદાવાદ શહેરમાં ભારે પવન અને વરસાદ પડ્યો હતો. જેના કારણે શહેરમાં અનેક વિસ્તારોમાં ઝાડ પડી ગયા હતા. સાબરમતી રિવરફ્રન્ટ (ઇસ્ટ અને વેસ્ટ)ના રોડ પર અનેક … Read More

શાહઆલમમાં મોડી રાત્રે ફ્લેટની ગેલેરી તૂટી પડી કોઈ જાનહાની નહિ

અમદાવાદના શાહ આલમ વિસ્તારમાં ગુજરાત ટુડે પ્રેસની ઓફિસની સામે આવેલા નવાબ એપાર્ટમેન્ટની ગઈ કાલે ગેલેરી અચાનક ધડાકાભેર તૂટી પડી હતી, સદનસીબે સમગ્ર બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. સમગ્ર બનાવની … Read More

ગુજરાત ચેમ્બર ઑફ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના માધ્યમથી વટવા એસોસિએશન 45000 વૃક્ષોના વાવેતરના અભિયાનનો પ્રારંભ

આજે દેશભરમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે અનેક સામાજિક અને ઔદ્યોગિક સંસ્થાઓ દ્વારા વૃક્ષોનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. ત્યારે વટવા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા વિશ્વ પર્યાવરણ … Read More