ઉત્તરીય રાજ્યોમાં પડશે વરસાદ, નોર્થ ઈસ્ટમાં આવું રહેશે હવામાન : ભારતીય હવામાન વિભાગ

દેશભરમાં વધતી જતી ગરમીએ માત્ર માણસો જ નહીં પરંતુ પશુ-પક્ષીઓને પણ મુશ્કેલીમાં મૂક્યા છે. રાત્રીના સમયે ભેજનું પ્રમાણ વધવાને કારણે પંખાનો પવન પણ આરામ આપતો બંધ થઈ ગયો છે. બપોરના … Read More

ગાંધીનગરથી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે હોળીની જ્વાળાની દિશા જોઈએ આગાહી કરી

સનાતન ધર્મમાં હોળીના તહેવારનું વિશેષ ધાર્મિક મહત્ત્વ છે. હોળી પ્રગટાવી તેની જ્વાળાની દિશાના આધારે વડવાઓ આગામી વર્ષ કેવું રહેશે તેનું અનુમાન કરતાં આવ્યા છે. ત્યારે ગાંધીનગરથી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે … Read More

હવામાનની વધતી જતી વિપરીત અસરો કૃષિ વ્યવસ્થાતંત્ર અને ખેડૂતો માટે સૌથી મોટો પડકાર, કુશળ ખેતી અનિવાર્ય : કૃષિ મંત્રી રાઘવજી પટેલ

બદલાતા હવામાનમાં કુશળ ખેતી વિષય પર આયોજિત કાર્યશાળાને સંબોધિત કરતા કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે જણાવ્યુ કે, હવામાનની વધતી જતી વિપરીત અસરો કૃષિ વ્યવસ્થાતંત્ર અને ખેડૂતો માટે સૌથી મોટો પડકાર … Read More

ચાલી રહેલા શિયાળા-ઉનાળા સિઝન વચ્ચે અને હવે આવ્યું ચોમાસું! : હવામાનની આગાહી

હાલ ડબલ સિઝનને કારણે લોકો બીમાર પડી રહ્યાં છે. એમાં હવે ભેગી થઈ ત્રીજી સિઝન. હવામાન વિભાગે કરી છે વરસાદ અને વાવાઝોડાની આગાહી. ગુજરાતની શું હાલત થશે એની સૌ કોઈને … Read More

ખરાબ હવામાનથી દક્ષિણ ગુજરાતમાં કેરીના પાકને નુકશાન

છેલ્લાં ૪ દિવસથી ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. જેની અસર કેરીના પાક પર થઈ છે. પવનને કારણે નાની કેરીઓ આંબા પરથી ખરી ગઈ છે. સુરત એપીએમસીમાં આ વર્ષે રોજ ૨૫ … Read More

હવામાનમાં બદલાવ, મનાલીમાં એપ્રિલ મહિનામાં બરફ પડ્યો, ૨૫ વર્ષનો રેકોર્ડ તુટ્યો

કોરોના સંક્રમણ વચ્ચે દેશમાં હવામાન પણ કરવટ બદલી રહ્યુ છે. દેશના પહાડી રાજ્ય હિમાચલ પ્રદેશમાં ગુરુવારે રાતે પડેલા ભારે વરસાદ અને બરફના કારણે વ્યાપક નુકસાન થયુ છે. મનાલીમાં છેલ્લા ૨૫ … Read More

જામનગરમાં ઉનાળાની શરુઆતઃ તાપમાન ૩૭.૪ ડિગ્રીએ પહોંચ્યું તાપમાન

જામનગરમાં કાળઝાળ ગરમીથી લોકો અકળાઈ ઉઠયા છે. ત્યારે ૩૭.૪ ડિગ્રી જેટલું તાપમાન નોંધાતા લોકો ગરમીથી ત્રાહીમામ પોકારી રહ્યાં છે. અને શહેરમાં વાહનોની અને રાહદારીની પાંખી હાજરી જોવા મળી રહી છે. … Read More

રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણમાં પલટોઃ ઝાકળથી રસ્તા ભીંજાયા

કેરીના પાકને નુકસાનની ખેડૂતોને ભીતિ રાજકોટ ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર અને કચ્છ જિલ્લામાં ઉષ્ણ લહેર ફરી વળી હતી. હવામાન વિભાગે આ ઉનાળો કેવો હશે એની ઝલક આપતી બળબળતી લૂ … Read More