તા.૦૭ થી તા.૦૯મી જુલાઇ ભારે વરસાદ ૫ડવાની શક્યતા : સપ્તાહ દરમ્યાન રાજ્યભરમાં વરસાદ વરસશે

રાહત કમિશનર આલોકકુમાર પાંડેના અધ્યક્ષસ્થાને મંગળવારે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર- SEOC ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઇ હતી. જેમાં રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને તે માટે તમામ વિભાગોની તૈયારી અંગે … Read More

નવસારી અને વલસાડ જીલ્લામાં તા.૨૮ થી તા.૩૦ જૂન દરમ્યાન ભારેથી અતિ ભારે વરસાદ ૫ડવાની સંભાવના

રાહત કમિશનર આલોકકુમાર પાંડેના અધ્યક્ષસ્થાને આજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર- જીઈર્ંઝ્ર ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઇ હતી. જેમાં રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને તે માટે તમામ વિભાગોની તૈયારી અંગે … Read More

વલસાડ જિલ્લામાં ‘સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૩’ નો શુભારંભ

વલસાડના પારડી તાલુકાના ડુંગરી ગામા ખાતે નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઈએ તળાવને ઉંડુ કરવાના રૂ.૫ લાખના કામનું ખાતમુહૂર્ત કરી જિલ્લામાં ‘સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૩’ યોજનાનોનો શુભારંભ કરાવ્યો હતો. … Read More

વલસાડની હાઇરાઈઝ બિલ્ડીંગમાં ફાયર NOC ન હોવાથી પાલિકા એક્શનમાં, ૩ બેંકને સીલ લાગ્યા

વલસાડ નગરપાલિકા એ ૩ બેંકોમાં શીલ મારવાની કામગીરીને પગલે ભારે ચકચાર મચી જવા પામી હતી. જેના લઇને બેંક સંબંધિતો સહિત કેટલાક લોકોમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે. નામદાર હાઇકોર્ટે તરફ … Read More

વલસાડ જીલ્લાના વાપી ખાતે જીઆઈડીસીમાં એક બંધ ગોડાઉનમાં ભીષણ આગ લાગી

વલસાડ જિલ્લાના વાપી ખાતે આવેલા શાંતા ગુલાબ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલી વીબીએલ પેકેજિંગ કંપનીના બંધ ગોડાઉનમાં રાત્રે અચાનક ભીષણ આગ લાગી હતી. ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતા સ્થાનિક લોકોએ તાત્કાલિક ઘટનાની … Read More

વલસાડમાં વરસાદની તારાજી વચ્ચે એનડીઆરએફના જવાનોએ લોકોને મદદ કરી

વલસાડ જિલ્લાના ઉપર વાસમાં પડી રહેલા વરસાદ અને દરિયામાં હાઇટાઇડને લઈને રેલના પાણી નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો. તેના લીધે શહેરના નિચાણવાળા વિસ્તારોમાં રેલના પાણી ભરાઈ ગયા હતા. … Read More

વલસાડનો કૈલાશ રોડ પરનો પુલ પાણીમાં ડૂબ્યો

ઉપરવાસમાં સતત વરસાદના કારણે વલસાડની ઔરંગા નદી બે કાંઠે વહી રહી છે. ઔરંગા નદીની સપાટીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ઔરંગા નદી પર આવેલો વલસાડ અને ખેરગામ તાલુકાને જોડતો … Read More

વલસાડમાં ભારે વરસાદના પગલે ચોતરફ પાણી જ પાણી ભરાયા

વલસાડ જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે જેને લઈને વલસાડના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે. વલસાડ અને ૪૦ ગામોને જોડતા ગરનાળામાં પાણી ભરાઈ જવા પામ્યા હતું. તો અંડર પાસમાં … Read More

વલસાડમાં ૬ ઈંચ વરસાદ પડતા દુકાનોમાં પાણી ભરાયા

વલસાડ જિલ્લામાં હવામાન વિભાગની અગાહીને વરસાદી માહોલ જામ્યો છે. વલસાડ શહેર સહિત જિલ્લામાં સર્વત્ર વરસાદ વરસ્યો છે. જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈ ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયાં હતાં. … Read More

વલસાડના ખરકી ગામે મંડપ ડેકોરેશનના ગોડાઉનમાં ભીષણ આગ

વલસાડ જિલ્લાના પારડી ખડકી હાઇવે ઉપર આવેલ વૌશાલી ડેકોરેશનના ગોડાઉનમાં અચાનક શોર્ટ સર્કિટને લઈને આગ ભભૂકી ઉઠી હતી. ડેકોરેટરને ઘટનાની જાણ થતાં તાત્કાલિક તમામ મજૂરોને સુરક્ષિત રીતે ગોડાઉનની બહાર કાઢવામાં … Read More