જંબુસરના ઇસનપુર ગામે રહેણાંક વિસ્તારમાં મગર ઘુસી આવતાં અફર તફરી

ચોમાસામાં વરસાદના કારણે નદીઓ કાંઠા ઓળંગી રહી છે. ભરૂચ અને જંબુસરમાં વરસાદી પાણીમાં મગર દેખાવાની ઘટનાઓ સામે આવતા સ્થાનિકોમાં કુતુહુલ સાથે ભય જોવા મળ્યો હતો. જંબુસરના ઇસનપુર ગામે મગર નજરે … Read More

ઓરસંગ નદીના કિનારે ૧૦ ફૂટ લાંબો મગર જોવા મળ્યો

બોડેલી તાલુકાના તાડકાછલા પાસે મહાકાય મગર નદીના પાણીમાંથી બહાર નીકળીને ફરતો જોવા મળ્યો હતો. ત્યારે દૂર સુધી લોકોના ટોળા જોવા માટે ઉમટી પડ્યા હતા અને ગ્રામજનો દ્વારા વન વિભાગને જાણ … Read More

વડોદરાના કરજણમાં રસ્તો ઓળંગતા મગરનો વિડીયો વાઈરલ થયો

ચોમાસાની ઋતુમાં નદીઓ અને તળાવોમાં પાણીની આવક વધતા મગરો બહાર નીકળવાની ઘટનાઓ બની રહી છે. જેમાં વડોદરા નજીક આવેલ કરજણમાં એક મગર રસ્તો ઓળંગી બીજી તરફ જતો હોય તેવો વીડિયો … Read More

ભરૂચના આમોદની ઢાઢર નદીમાં મગરોનું ઝુંડ જોવા મળ્યું

ભરૂચના આમોદની ઢાઢર નદીમાં મગર નજરે પડવા આમ તો સામાન્ય બાબત છે. ઢાઢર નદીના કિનારે નજર કરવામાં આવે તો મોટે ભાગે એકાદ-બે મગર કિનારા પર સૂર્યની ગરમી મેળવતા નજરે પડે … Read More

જાંબુવા ગામ પાસે ખાડામાં પડી ગયેલ ૧૨ ફૂટના મગરનું રેસ્ક્યુ કરાયું

વડોદરા શહેર નજીક જાંબુવા ગામ પાસે બની રહેલા પુલના ખોદવામાં આવેલા ખાડામાં ૧૨ ફૂટનો મગર પડી જતા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટ દ્વારા જેસીબીની મદદથી બહાર કાઢી વન વિભાગને સોંપ્યો હતો. … Read More