કાળઝાળ ગરમી અને ભારે પવનને કારણે ઉત્તરાખંડના જંગલોમા આગ લાગી હતી

એક તરફ ભારતના એક ભાગમાં ભારે વરસાદ સાથે વાવાઝોડાની સ્થિતિ છે ત્યારે બીજા ભાગમાં લોકો ગરમીથી ત્રસ્ત છે. ત્યારે આ સમયે ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ભારે ગરમીના કારણે લોકો હેરાન … Read More

ચીનના શાંઘાઈમાં ગરમીએ ૧૦૦ વર્ષનો રેકોર્ડ તોડ્યો

ચીનમાં ઉનાળાની ગરમી ચાલુ છે. આકાશમાંથી અગનગોળાઓ વરસી રહ્યા છે. તાપમાનનો પારો સતત વધી રહ્યો છે, જેના કારણે લોકોનું જીવન મુશ્કેલ બની રહ્યું છે. શાંઘાઈએ સોમવારે ૧૦૦ વર્ષનો રેકોર્ડ તોડ્યો … Read More

ગરમીથી મળશે રાહત,તાપમાનમાં ૩ થી ૪ ડિગ્રીની ઘટાડો નોંધાશે

ગરમીમાં શેકાતા રાજ્યના લોકો માટે રાહતના સમાચાર છે. રાજ્યમાં ગરમીથી રાહત મળશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા ૨૪ કલાક બાદ તાપમાનમાં ઘટાડો થશે. તાપમાનમાં ૩ થી ૪ ડિગ્રીની ઘટાડો નોંધાશે અને આવતીકાલથી … Read More

પવનની દિશા બદલાતા ગુજરાતમાં આગામી પાંચ દિવસ ગરમીથી આંશિક રાહત મળશે

ગુજરાતીઓ હાલ કાળઝાળ ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્‌યા છે, ત્યારે પવનની દિશા બદલાત ગરમીમાં રાહત મળવાના સમાચાર સામે આવી રહ્યા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ૫ દિવસ રાજ્યમાં … Read More

દેશભરમાં આગ ઝરતી ગરમીની ઈનિંગ શરુ, દિલ્હી સહિત અનેક રાજ્યમાં પારો ઊંચકાતા લોકો પરેશાન

ઉત્તર- મધ્ય સહિત દેશના મોટા ભાગના વિસ્તારોમાં ગરમીના પ્રમાણમાં વધારો થયો છે. માત્ર ૭૨ કલાકમાં જ દિલ્હી સહિત કેટલાંક રાજ્યોના તાપમાનમાં નવ ડિગ્રી સુધીનો વધારો થયો છે. મધ્યપ્રદેશમાં સોમવારે છ … Read More

પહેલીવાર ગરમી માટે રાહતના સમાચાર આવ્યા : મે મહિનો મે મહિના જેવો નહિ લાગે

મે મહિનો એટલે કાળઝાળ ગરમીનો મહિનો. આ મહિનામાં દેશમાં સૌથી વધુ આકરી ગરમી પડતી હોય છે. દેશમાં જનજીવન જાણ ઠપ્પ થઈ જતુ હોય છે. લોકો કામ વગર બહાર જવાનુ ટાળે … Read More

અમદાવાદ શહેરનું તાપમાન ૪૧થી ૪૨ ડિગ્રીએ પહોંચવાનું અનુમાન છે : બે દિવસ બાદ વધશે ગરમીનું પ્રમાણ

રાજ્યમાં એપ્રિલ અને મે મહિનમાં કાળઝાળ ગરમી પડે છે, પરંતુ ચાલુ વર્ષે વિશિષ્ટ પરિસ્થિતિના કારણે મહત્તમ તાપમાન સામાન્ય રહ્યું છે. ઉનાળાની શરુઆતથી વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે વારંવાર માવઠું થયું છે. જેના … Read More

ગરમીનો કહેરઃ દેશમાં ‘પાવર’ની રેકોર્ડ બ્રેક ડિમાન્ડ

દેશના અનેક રાજ્યોમાં ગરમીના તાપમાનમાં સરેરાશ કરતા વધારો થયો છે, જ્યારે લૂને કારણે ગરમી સંબંધિત બીમારીનું પ્રમાણ વધ્યું છે, ત્યારે વીજળીની ડિમાન્ડમાં પણ વધારો થયો છે. નેશનલ લોડ ડિસ્પેચ સેન્ટરના … Read More

દેશભરમાં ગરમીનો પ્રકોપ વધ્યો!.. અનેક રાજ્યોમાં તાપમાન ૪૦ ડિગ્રીની નજીક

દેશના અનેક રાજ્યોમાં આકરી ગરમી અટકવાનું નામ નથી લઈ રહી. આ દિવસોમાં દેશની રાજધાની દિલ્હીમાં પણ આકાશમાંથી આગ વરસી રહી છે. જોકે બુધવારે સવારે વાદળછાયું વાતાવરણ હતું. હવામાન વિભાગના જણાવ્યા … Read More

ઉનાળાની તૈયારી અને ગરમીના નિવારણ માટે પ્રધાનામંત્રીની અધ્યક્ષતામાં બેઠક બોલાવી

આ વર્ષે ભીષણ ગરમી પડવાની આશંકાઓની વચ્ચે વડાપ્રધાન મોદીએ ગરમ સિઝનની તૈયારીઓની સમીક્ષા માટે સોમવારે ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ ચોમાસાનું પૂર્વાનુમાન, રવી પાક પર … Read More