ઉત્તરાખંડમાં ૩૦ જૂન સુધી રેડ એલર્ટ, દિલ્હી-યુપીમાં પણ મેઘ વરસશે

દેશના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસુ સક્રિય થઈ ગયું છે. તેની અસર દિલ્હી, યુપી અને બિહાર સહિત તમામ રાજ્યોમાં જોવા મળી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ચારથી પાંચ દિવસ દરમિયાન … Read More

જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને હિમવર્ષા થઈ શકે : ભારતીય હવામાન વિભાગ

આગામી ૨ દિવસ દરમિયાન દિલ્હી સહિત પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં વરસાદ પડવાની શક્યતા છે. આ સાથે જ જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને હિમવર્ષા થઈ શકે … Read More

ઉત્તરાખંડમાં જોશીમઠથી થોડે દૂર સ્થિત સેલંગ ગામના ઘરોમાં તિરાડ-ખેતરોમાં જમીન ખસતા લોકોમાં ફફડાટ મચ્યો

ભૂસ્ખલનથી પ્રભાવિત જોશીમઠની સાથે આસપાસના ઘણા વિસ્તારો પણ જમીન ધસી જવાના ભય હેઠળ આવી ગયા છે. જોશીમઠથી થોડે દૂર આવેલા સેલંગ ગામમાં જોશીમઠ જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. અહીં માત્ર … Read More

ઉત્તરાખંડના જોશીમઠના ૯ વિસ્તારના ૬૦૩ મકાનોમાં તિરાડ, ૪૩ પરિવારોને શિફ્ટ કરાયા

ઉત્તરાખંડનું જોશીમઠ શહેર એક મોટી કુદરતી આપદાનો સામનો કરી રહ્યું છે. એક રીતે શહેર જમીનમાં ધસી રહ્યું છે. મકાનો જોખમી સ્થિતિમાં હોવાથી લોકો પલાયન કરવા મજબૂર બન્યા છે. કેન્દ્ર અને … Read More

અમેરિકી આર્મી ભારતીય સેના પાસેથી ઊંચાઈ પર લડવાનું શીખશે,ઉત્તરાખંડમાં ટ્રેનિંગ આપશે

ઉત્તરાખંડમાં યુએસ આર્મીની તાલીમ એલ.એ.સી થી ૧૦૦ કિલોમીટરના અંતરે થશે. સાંભળ્યા પછી બધા ચોંકી જશે કે આખરે અમેરિકી સેના ભારતમાં કેવી રીતે ટ્રેનિંગ લેવા જઈ રહી છે, પરંતુ અમે તમને … Read More

હિમાચલ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદની આશંકા

હિમાચલ અને ઉત્તરાખંડમાં ગઈકાલથી હિમવર્ષાનો દોર ચાલી રહ્યો છે. હિમવર્ષાને કારણે કેદારનાથ યાત્રા ખોરવાઈ ગઈ છે. જ્યારે હિમાચલમાં ઘણી જગ્યાએ અવરજવરમાં સમસ્યા છે. આજે પણ આ બંને જગ્યાએ ભારે વરસાદની … Read More

ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં ફરી એકવાર હિમવર્ષા

ઉત્તરાખંડના કેદાર ઘાટીના હિમાલયના વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી થઈ રહેલી હિમવર્ષાને કારણે સમગ્ર કેદાર ઘાટી ઠંડીની ચપેટમાં આવી ગયું છે. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદના અભાવે ઠંડી પડી રહી છે. આવી સ્થિતિમાં … Read More

ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે જળસ્તરમાં સતત વધારો, યૂપી સહિત ૧૨ જિલ્લાઓમાં રેડ એલર્ટ

ચોમાસાની શરૂઆત સાથે જ ઉત્તરાખંડનું વાતાવરણ આહ્લાદક થઈ ગયું છે અને સાથે જ લોકોની મુશ્કેલીઓમાં પણ વધારો થયો છે. પહાડો પર સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં ગંગા … Read More

ચમોલી રેસ્ક્યુઃ તપોવન સુરંગમાંથી મળ્યા વધુ ૧૨ શબ, મૃતકઆંક વધીને ૫૦

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ગત ૭ ફેબ્રુઆરીના રોજ ગ્લેશિયર તૂટવાના કારણે આવેલા પૂરમાં મરનારા લોકોની સંખ્યા વધીને ૫૦ થઈ ગઈ છે. આ દુર્ઘટના બાદ રેસ્ક્યુ ઓપરેશન સતત ચાલી રહ્યું છે. રવિવારે … Read More

ઉત્તરાખંડમાં તપોવન ટનલમાં ફસાયેલા ૩૫ લોકોને બચાવવાનો જંગ, મરીન કમાન્ડોએ સંભાળી કમાન

અત્યાર સુધી મૃત્યુ પામનાર લોકોની સંખ્યા ૩૧એ પહોંચી ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ઋષિગંગા ખીણમાં આવેલા પૂરમાં મરનારાઓની સંખ્યા મંગળવારના ૩૧ સુધી પહોંચી ગઈ છે. તો એનટીપીસીના નષ્ટ થયેલા તપોવન પ્રોજેક્ટની ટનલમાં … Read More