અમેરિકામાં કોરોનાને કારણે ફરી ચિંતાનો માહોલ

અમેરિકામાં કોરોના (કોવિડ -૧૯) એ ફરી એકવાર ચિંતા વધારી છે. સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન એ ચેતવણી આપી છે કે યુ.એસ.માં કોવિડ-૧૯ હોસ્પિટલમાં દાખલ થવાની સંખ્યા વધી રહી છે. … Read More

અમેરિકામાં ટોર્નેડોથી તબાહી મચી, વાવાઝોડા સાથે કરા, ૨૩ના મોત, કેટલાંય થયા લાપતા

અમેરિકાના દક્ષિણ-પૂર્વીય રાજ્ય મિસિસિપ્પીમાં મોટી તબાહી અને જાનહાનિના સમાચાર છે. શુક્રવારે મોડી રાત્રે આવેલા ભીષણ વાવાઝોડા અને જોરદાર વાવાઝોડાથી અહીં ૨૩ લોકોના મોત થયા હતા. આ ઉપરાંત ઘણાં લોકો ઘાયલ … Read More

અમેરિકામાં હિમવર્ષાથી વિમાનો સેવા થઇ રદ્દ, ઘરોમાં વીજળી થઇ ગુલ, ૪૮ના પણ મોત થયા

અમેરિકામાં બરફના તોફાને હાહાકાર મચાવ્યો છે. જેને કારણે અમેરિકામાં હાલ જનજીવન ખોરવાયું છે. મહાસત્તા અમેરિકામાં હાલ મોતનું તાંડવ ચાલી રહ્યું છે. અમેરિકામાં બોમ્બ સાયક્લોને કેવો કહેર મચાવ્યો છે તેનો અંદાજો … Read More

અમેરિકામાં ફરી કોરોનાનો કહેર! ટેસ્ટિંગ શરૂ, ત્રણ નવા વેરિયન્ટ્‌સ આવ્યા સામે

ચીનના વુહાનથી વાયરસના સ્વરૂપે દુનિયાભરમાં કહેર મચાવનાર કોરોના હજુ પણ ગયો નથી. બે વર્ષથી વધારે સમય સુધી ભારત સહિત દુનિયાભરના દેશોને બાનમાં લેનારા આ વિનાશક વાયરસે લાખો લોકોનો ભોગ લીધો. … Read More

અમેરિકાના ફ્લોરિડા-ઉત્તરી કૈરોલિનામાં ઇયાન તોફાનથી ૭૦થી વધુ લોકોના થયા મોત

અમેરિકાના ફ્લોરિડા અને ઉત્તરી કૈરોલિનામાં ઇયાન તોફાનથી મૃત્યુ પામનારની સંખ્યા ૭૦થી વધુ થઈ ગઈ છે. તેમાંથી માત્ર ફ્લોરિડામાં ૪૫ શંકાસ્પદ મોતની માહિતી છે. ઇયાન તોફાને બુધવાર અને ગુરૂવારે ફ્લોરિડામાં તબાહી … Read More

અમેરિકાના રાષ્ટ્રપતિએ નવી વાર્ષિક વેક્સીનની જાહેરાત કરી, નવી કોરોના વેક્સીન કોરોનાના ઓમિક્રોનથી પણ સુરક્ષા આપશે

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને નવી વાર્ષિક વેક્સીનની જાહેરાત કરી છે. ખાસ વાત એ છે કે આ વેક્સીનને ૧૨ વર્ષથી ઉપરના કોઈપણ વ્યક્તિ વર્ષમાં ૧ વખત લગાવી શકશે. બાઈડેને દાવો કર્યો … Read More

અમેરિકામાં એક ચકલીના કારણે આખા વિસ્તારમાં વિજળી ગુલ થઈ

તમારા ઘરની નજીક ઈલેક્ટ્રીક થાંભલા લાગેલા હશે અને આ થાંભલામાંથી નીકળતા કેબલ પર દરરોજ અનેક પક્ષીઓ બેઠેલા જોવા પણ મળતા હશે. જોકે આ વાયરથી થતા પાવર સપ્લાયને કારણે તેમને કોઈ … Read More

૨૦૫૩ સુધીમાં અમેરિકામાં ૫૧ ડિગ્રી તાપમાન થઈ જશે

દુનિયાનો સૌથી શક્તિશાળી દેશ અમેરિકા આ વખતે કોરોના નહીં પરંતુ કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યો છે. દેશભરમાં ભીષણ ગરમી એટલે કે એક્સટ્રીમ હીટ બેલ્ટની શરૂઆત થઈ ગઈ છે. જળવાયુ જોખમ … Read More

અમેરિકાના રાષ્ટ્રપતિ બિડેને ગન કલ્ચરના કાયદા પર લગાવી મહોર

અમેરિકામાં સામૂહિક ફાયરિંગ અને તેનાથી થતાં નિર્દોષોના મોતથી પરેશાન લોકોને રાષ્ટ્રપતિ જો બિડેન મોટી રાહત આપી છે. તેમણે શનિવારે બંદૂક હિંસા બિલ પર હસ્તાક્ષર કર્યા છે. જણાવવામાં આવી રહ્યું છે … Read More

અમેરિકા ૩૮૦૦ કરોડના ખર્ચે ભારતમાં સોલર પ્લાન્ટ સ્થાપશે

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને વિદેશ મંત્રી એસ. જયશંકરે અનુક્રમે અમેરિકન સંરક્ષણ મંત્રી લૉયડ સ્ટિન અને વિદેશમંત્રી એન્ટની બ્લિન્કેન વચ્ચે થયેલી વાતચીના એજન્ડામાં બંને દેશ વચ્ચેનો વેપાર ૧૧૩ અબજ ડૉલરથી … Read More