તપવા તૈયાર રહેજોઃ આ વર્ષે ગરમીનો પારો ૪૫ ડિગ્રી પહોંચવાની સંભાવના

ગુજરાતમાં હવામાન બદલાઇ રહ્યું છે. આગામી સપ્તાહમાં કેટલીક જગ્યાએ માવઠાની શક્યતા પછી ધીમે ધીમે ગરમીનો પારો વધતો વધતો જશે. આ વર્ષે રાજ્યમાં માર્ચના અંત થી એપ્રિલ અને મે મહિનામાં ગરમીનો … Read More

આકરી ગરમી માટે તૈયાર રહેજોઃ ૧૦ સ્થળોએ તાપમાન ૩૫ ડિગ્રી પહોંચ્યું

ગુજરાતમાં હવે ધીમે ધીમે ઉનાળો જામી રહ્યો છે. મોડી રાતથી વહેલી સવાર સુધી થોડી ઠંડકનો અનુભવ થાય છે. તો બપોરે ઉકળાટ થતાં ગરમીનો અનુભવ થાય છે. આ વખતે ઉનાળો દેશભરમાં … Read More

૧૪ માર્ચથી મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રીએ પહોંચશેઃ હવામાન વિભાગ

શિયાળાની વિદાય સાથે જ હવે કાળઝાર ગરમીની શરૂઆત થઈ ગઈ છે. આ વર્ષે ગુજરાતીઓએ પ્રચંડ ગરમી સામનો કરવો પડશે. કારણ કે આગામી દિવસોમાં આકાશમાંથી અંગારા વરસવાના છે. હવામાન વિભાગે ૧૪ … Read More

ઉનાળાની એન્ટ્રીઃ રાજ્યમાં ધીમે ધીમે ગરમીના પારામાં વધારો

ગુજરાત રાજ્યમાં ધીમે ધીમે ગરમીના પારામાં વધારો થયો છે. રાજ્યમાં ગરમીના પ્રભુત્વમાં સતત વધારો થઇ રહ્યો છે. આજે ૧૧ શહેરમાં મહત્તમ તાપમાનનો પારો ૩૭ ડિગ્રીથી વધુ રહ્યો હતો જ્યારે ૩૯ … Read More

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ વર્ષે ઉનાળો આકરો રહેશેઃ હવામાન વિભાગ

હવામાન વિભાગે આગાહી આપી હતી કે, ઉનાળાના ચાર મહિના દરમિયાન તાપમાન સામાન્ય કરતા વધુ રહેશે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં બદલાવ આવી શકે છે અને સાથે જ … Read More

માર્ચ મહિનામાં આકરી ગરમી પડશેઃ હવામાન વિભાગની આગાહી

ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા વિધિવત ઉનાળાની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાં ગયા વર્ષે ઉનાળો એવો બેઠો કે લોકોએ લોકડાઉનમાં ફસાવું પડ્યુ. ત્યારે હવે ગુજરાતમાં ફરીથી ઉનાળો આવી ગયો છે. છેલ્લા … Read More

રાજ્યમાં ૫ ફેબ્રુઆરીથી ફરી ઠંડીનું જોર વધવાની હવામાન વિભાગે કરી આગાહી

છેલ્લા એક સપ્તાહથી કાતિલ ઠંડીનો અનુભવ લોકો કરતા હતા. પરંતુ છેલ્લા ૨૪ કલાકથી ઠંડીનું જોર ઘટ્યું છે. જેના કારણે લોકોને રાહત મળી છે.રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાય રહ્યા છે. જેના … Read More

અમેરિકામાં બર્ફીલા તોફાનનુ હાઈ એલર્ટ, ૧૬૦૦ ફ્લાઈટ રદ, સ્કૂલો પણ રહેશે બંધ

અમેરિકામાં પૂર્વોત્તરના તટવર્તી વિસ્તારોમાં સોમવારે બર્ફીલા તોફાને પોતાનો કહેર વર્તાવવાનુ શરૂ કરી દીધુ છે. આ વિસ્તારોમાં ભારે હિમવર્ષા સાથે ઝડપી પવન ફૂંકાવો પણ શરૂ થઈ ગયો જેના કારણે આ વિસ્તારોમાં … Read More

રાજ્યમાં આગામી દિવસોમાં માવઠું પાડવાની હવામાન વિભાગે કરી આગાહી

ગુજરાત રાજ્યમાં હાલમાં ઠંડીમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે. પરંતુ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે રાજ્યમાં આગામી દિવસોમાં માવઠું પડી શકે છે. અને રાજ્યમાં ઠંડીમાં વધારો … Read More

ભરશિયાળે વરસાદી માહોલ : ડેડિયાપાડામાં ૨.૮૭ ઇંચ વરસાદ ખાબક્યો

ગુજરાતમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા ખેડૂત ચિંતાતુર બન્યા છે. ઠંડીના ચમકારા વચ્ચે અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ છવાયો છે. તેવામાં હવામાન વિભાગ દ્વારા ૧૧મી જાન્યુઆરી સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવેલી … Read More