જામનગરમાં ઉનાળાની શરુઆતઃ તાપમાન ૩૭.૪ ડિગ્રીએ પહોંચ્યું તાપમાન

જામનગરમાં કાળઝાળ ગરમીથી લોકો અકળાઈ ઉઠયા છે. ત્યારે ૩૭.૪ ડિગ્રી જેટલું તાપમાન નોંધાતા લોકો ગરમીથી ત્રાહીમામ પોકારી રહ્યાં છે. અને શહેરમાં વાહનોની અને રાહદારીની પાંખી હાજરી જોવા મળી રહી છે. … Read More

રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણમાં પલટોઃ ઝાકળથી રસ્તા ભીંજાયા

કેરીના પાકને નુકસાનની ખેડૂતોને ભીતિ રાજકોટ ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર અને કચ્છ જિલ્લામાં ઉષ્ણ લહેર ફરી વળી હતી. હવામાન વિભાગે આ ઉનાળો કેવો હશે એની ઝલક આપતી બળબળતી લૂ … Read More

આકરી ગરમી માટે તૈયાર રહેજોઃ ૧૦ સ્થળોએ તાપમાન ૩૫ ડિગ્રી પહોંચ્યું

ગુજરાતમાં હવે ધીમે ધીમે ઉનાળો જામી રહ્યો છે. મોડી રાતથી વહેલી સવાર સુધી થોડી ઠંડકનો અનુભવ થાય છે. તો બપોરે ઉકળાટ થતાં ગરમીનો અનુભવ થાય છે. આ વખતે ઉનાળો દેશભરમાં … Read More

ઉનાળાની એન્ટ્રીઃ રાજ્યમાં ધીમે ધીમે ગરમીના પારામાં વધારો

ગુજરાત રાજ્યમાં ધીમે ધીમે ગરમીના પારામાં વધારો થયો છે. રાજ્યમાં ગરમીના પ્રભુત્વમાં સતત વધારો થઇ રહ્યો છે. આજે ૧૧ શહેરમાં મહત્તમ તાપમાનનો પારો ૩૭ ડિગ્રીથી વધુ રહ્યો હતો જ્યારે ૩૯ … Read More

આગામી ૨૦મી ફેબ્રુઆરીથી રાજ્યમાં ઠંડી ઘટશે અને તાપમાનમાં થશે વધારો

ગુજરાત રાજ્યમાં ધીમે-ધીમે ઠંડીનો ચમકારો ઘટી રહ્યો છે. રાજ્યમાં શિયાળાની વિદાયને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. વસંતઋતુનો પ્રારંભ થઇ ગયો છે ત્યારે ધીરે-ધીરે રાજ્યના તાપમાનનો પારો વધતા ઠંડીનું પ્રમાણ … Read More