ઈકેઆઈ એનર્જી સર્વિસીસ લિમિટેડનો આઈપીઓ પ્રત્યેક રૂ. 10ના ફેસ વેલ્યુના પ્રત્યેક ઈક્વિટી શેર દીઠ રૂ. 100-102ની પ્રાઈસ બેન્ડ સાથે 24મી માર્ચે ખૂલશે

23મી માર્ચ, 2021- ઈકેઆઈ એનર્જી સર્વિસીસ લિમિટેડ ક્લાઈમેટ ચેન્જ એડવાઈઝરી સર્વિસીસ, કાર્બન ક્રેડિટ્સ ડેવલપર એન્ડ સપ્લાયર, બિઝનેસ એક્સલન્સ એડવાઈઝરી અને ઈલેક્ટ્રિકલ સેફ્ટી ઓડિટ્સના વેપારમાં હોઈ વીજ નિર્મિતી, કચરા વ્યવસ્થાપન, સ્વચ્છ વિકાસ યંત્રણા, હવાઈમથકો તેમ જ ઘણા બધા વધુ ઉદ્યોગો જેવાં સરકારી અને ખાનગી ક્ષેત્રોને સેવાઓ આપે છે, જે હવે તેની ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ (આઈપીઓ અથવા ઓફર) લાવી રહી છે, જે બુધવાર 24મી માર્ચના ખૂલશે અને શુક્રવાર 26મી માર્ચ, 2021ના રોજ બંધ થશે. તેની પ્રાઈસ બેન્ડ કંપનીના પ્રત્યેક રૂ. 10ના ફેસ વેલ્યુના રૂ. 100- રૂ. 102 ઈક્વિટી શેર (ઈક્વિટી શેરો)ની રહેશે.

ઈક્વિટી શેર દીઠ રૂ. 100- રૂ. 102ની પ્રાઈસ બેન્ડે રોકડ માટે પ્રત્યેક રૂ. 10ના ફેસ વેલ્યુના 18,24,000 સુધી ઈક્વિટી શેરોની આ ઈનિશિયલ પબ્લિક ઓફર રહેશે, જેમાં ફ્લોર પ્રાઈસના રૂ. 1824 લાખ અને કેપ પ્રાઈસના રૂ. 1860.48 લાખના એકત્રિત ઈક્વિટી શેર દીઠ રૂ. 90- રૂ. 92ના શેર પ્રીમિયમનો સમાવેશ રહેશે, જેમાં ફ્લોર પ્રાઈસ પર રૂ. 96 લાખ સુધી અને કેપ પ્રાઈસ પર રૂ. 92.92 લાખ સુધી એકત્રિત ઈક્વિટી શેર દીઠ રૂ. 100- રૂ. 102ની પ્રાઈસ બેન્ડ ખાતે રોકડ માટે પ્રત્યેક રૂ. 10ના ફેસ વેલ્યુના 96,000 સુધ  ઈક્વિટી શેરોનું અનામત ઈશ્યુના માર્કેટ મેકર (માર્કેટ મેકર અનામત હિસ્સો) દ્વારા અનામત સબ્સ્ક્રિપ્શન રહેશે. ઈશ્યુમાંથી બાદબાકી માર્કેટ મેકર અનામત હિસ્સો, એટલે કે, ફ્લોર પ્રાઈસ પર રૂ. 1728 લાખ સુધી અને કેપ પ્રાઈસ પર રૂ. 1762.56 લાખ સુધી એકત્રિત ઈક્વિટી શેર દીઠ રૂ. 100-રૂ. 102ની કિંમતે રોકડ માટે પ્રત્યેક રૂ. 10ના ફેસ વેલ્યુના 17,28,000 સુધી ઈક્વિટી શેરોના નેટ ઈશ્યુ હવે પછી નેટ ઈશ્યુ તરીકે સંદર્ભિત કરવામાં આવશે. ઈશ્યુ અને નેટ ઈશ્યુમાં કંપનીની ઈશ્યુ પશ્ચાત પેઈડ અપ ઈક્વિટી શેરમૂડીના અનુક્રમે 26.53 ટકા અને 25.14 ટકાનો સમાવેશ રહેશે.

આ ઈશ્યુ સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાના ચેપ્ટર-9, ઈશ્યુ ઓફ કેપિટલ એન્ડ ડિસ્ક્લોઝર રિક્વાયરમેન્ટ્સ રેગ્યુલેશન્સ 2018 (સેબી (આઈસીડીઆર) નિયમન), સુધારિત અનુસારની દ,ટિએ બનાવવામાં આવ્યો છે, જે ઈશ્યુ કંપનીની ઈશ્યુ પશ્ચાત પેઈડ-અપ ઈક્વિટી શેરમૂડીના કમસેકમ 25 ટકા માટે રહેશે. આ ઈશ્યુ બુક બિલ્ટ ઈશ્યુ છે અને જનતાને નેટ ઈશ્યુમાં ફાળવણી સેબી (આઈસીડીઆર) નિયમન, સુધારિત અનુસાર,ના નિયમન 253ની દષ્ટિએ બનાવવામાં આવશે. વધુ વિગતો માટે કૃપા કરીને રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસના પાના 230 પર ઈશ્યુ પ્રોસીજર જુઓ. સર્વ સંભવિત રોકાણકારો બેન્ક અકાઉન્ટ વિશે માહિતી આપીને યુપીઆઈ માધ્યમ (લાગુ મુજબ) થકી સહિત બ્લોક અમાઉન્ટ (એએસબીએ) પ્રક્રિયા દ્વારા સમર્થિત અરજી થકી ઈશ્યુમાં ભાગ લેશે, જે રકમ તે માટે સેલ્ફ- સર્ટિફાઈડ સિન્ડિકેટ બેન્કો (એસસીએસબીએસ) દ્વારા બ્લોક કરાશે. આ સંબંધમાં વિગતો માટે રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસના પાના 230 પર ઈશ્યુ પ્રોસીજર જોવા માટે ખાસ ધ્યાન દોરવામાં આવે છે. ઈશ્યુની સર્વ પ્રાપ્તિઓ નવા ઈશ્યુની પ્રાપ્તિઓ તરીકે કંપનીમાં આવશે.

હેમ સિક્યુરિટીઝ લિમિટેડ ઓફરની બુક રનિંગ અને લીડ મેનેજર (બીઆરએલએમ) છે. ઈકેઆઈ એનર્જી સર્વિસીસ લિમિટેડના ઈક્વિટી શેરો બીએસઈના એસએમઈ એક્સચેન્જ પર લિસ્ટેડ થવાનું પ્રસ્તાવિત છે.