જંગલમાં આગઃ ચિલીમાં જંગલમાં લાગેલી ભીષણ આગને કારણે ૧૧૨ લોકોના મોત, ૨૦૦ ગુમ થયા

ચિલીમાં જંગલમાં લાગેલી ભીષણ આગને કારણે મૃત્યુઆંક વધી રહ્યો છે. જે અત્યારે ૧૧૨ના આંકડા પર પહોંચી ગયો છે. ચિલીના મધ્યક્ષેત્રના જંગલમાં બે દિવસ પહેલા લાગેલી ભીષણ આગને કારણે રવિવારે ફાયર … Read More

આ દેશમાં કોસ્મેટિક ઉત્પાદનોમાં રસાયણોના ઉપયોગ પર લાગ્યો પ્રતિબંધ

વેલિંગ્ટનઃ ન્યુઝીલેન્ડે કોસ્મેટિક પ્રોડક્ટ્સમાં કેમિકલના ઉપયોગ પર કાયમી ધોરણે પ્રતિબંધ મૂક્યો છે અને તે આવું કરનાર પ્રથમ દેશ બની ગયો છે. એન્વાયર્નમેન્ટલ પ્રોટેક્શન ઓથોરિટી (EPA) અનુસાર સૌંદર્ય પ્રસાધનોમાં આ રસાયણો … Read More

ચીનમાં પશુઓની લુપ્તપ્રાય જાતિનું પ્રથમ સફળ ક્લોનિંગ

બેઇજિંગઃ ચીને દક્ષિણ પશ્ચિમ જીજાંગ સ્વાયત્ત ક્ષેત્રમાં જોવા મળતી પશુઓની બે લુપ્તપ્રાય જાતિ ઝાંગમુ અને એપિઝિયાઝાનું સફળતાપૂર્વક ક્લોનિંગ કર્યું છે. વૈજ્ઞાનિકોએ સોમવારે આ જાણકારી આપી. તેમણે જણાવ્યું હતું કે દરેક … Read More

ફોર્બ્સ મેગેઝીને દુનિયામાં દિગ્ગજ અરબપતિઓનું લિસ્ટ ફરીથી જાહેર કર્યું, આ વખતે અરબપતિ બનવાનો આખેઆખો ખેલ પલટાયો

દિલ્હી: દુનિયામાં દિગ્ગજ અરબપતિઓનું લિસ્ટ ફરીથી જાહેર થઈ ગયું છે. આ વખતે અરબપતિ બનવાનો આખેઆખો ખેલ પલટાયો છે. એલન મસ્કને પછાડીને બર્નાર્ડ અરનાલ્ટ દુનિયાના સૌથી અમીર શખ્સ બની ગયા છે. … Read More

એક બિસ્કિટે ૨૫ વર્ષની યુવતીનો જીવ લીધો, મૃત્યુનું કારણ સામે આવતા દરેકને આઘાત લાગ્યો

ચા સાથે બિસ્કીટ ખાવાનું દરેક વ્યક્તિને પસંદ હોય છે. આ એક એવી વસ્તુ છે જે પુખ્તોથી લઈને બાળકો સુધી દરેકને ગમતી હોય છે. ઘણા લોકો ચાના એટલા શોખીન હોય છે … Read More

ઈરાનના ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં જોરદાર વિસ્ફોટ

તેહરાન: ઈરાનના સેમનાન પ્રાંતના ગરમસર શહેરના ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં સોમવારે સવારે જોરદાર વિસ્ફોટનો અવાજ સંભળાયો. આ માહિતી અર્ધ-સત્તાવાર મેહર ન્યૂઝ એજન્સીએ આપી હતી. અહેવાલો અનુસાર, વિસ્ફોટનો સ્ત્રોત હજુ સુધી નક્કી કરવામાં આવ્યો … Read More

થાઈલેન્ડમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ, ૨૩ લોકોના મોત, અનેક ઘાયલ

થાઈલેન્ડમાં બુધવારે એક ફટાકડાની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં ૨૩ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. હાલમાં બચાવ કામગીરી ચાલી રહી છે અને વિસ્ફોટનું કારણ હજુ સુધી જાણી … Read More

2023ના અંત સુધીમાં ચીનની વસ્તી ઘટીને 1.409 અબજ થઈ ગઈ

બેઇજિંગ: ચીનની વસ્તી 2023ના અંત સુધીમાં વાર્ષિક ધોરણે 20.8 મિલિયનથી ઘટીને 1.409 અબજ થઈ ગઈ છે. ચીનના નેશનલ બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સના ડેટા પરથી બુધવારે આ માહિતી આપવામાં આવી છે. બ્યુરોના … Read More

અમેરિકામાં બરફની ચાદરો ફેલાઈ, માઇનસ ૩૪ ડિગ્રીથી સામાન્ય જનજીવન અસ્ત વ્યસ્ત

અમેરિકામાં હાડ થિજવતી ઠંડી પડી રહી છે. મોંટાનાના કેટલાક વિસ્તારોમાં તાપમાન શૂન્યથી લઈ ૩૪ ડિગ્રી સેલ્સિયસ નીચે ગયુ છે. શિયાળાની ઠંડીની કારણે સામાન્ય જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયુ છે. લોકોને … Read More

VGGS 2024: પ્રધાનમંત્રીના દુરંદેશી અને આયોજનબદ્ધ પગલાંની વિવિધ દેશોના વડાઓએ મુક્ત કંઠે સરાહના કરી

ગાંધીનગરઃ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪માં ૧૩૦થી વધારે દેશોના રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, મંત્રીઓ, રાજદૂતો, ડેલિગેટ્સ નોંધપાત્ર સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય અતિથિ તરીકે યુએઈના રાષ્ટ્રપ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને પોતાના … Read More