નેપાળમાં વાદળ ફાટતા જળ પ્રલય, ૩ ભારતીય સહીત ૨૩ લાપત્તા

નેપાળમાં વાદળ ફાટવાને પગલે, જળ પ્રલયની સ્થિતિ સર્જાઈ છે. વાદળ ફાટતા પડેલા અતિભારે વરસાદથી, ઘસમસતા પૂરમાં ૩ ભારતીય સહીત કુલ ૨૩ વ્યક્તિઓ તણાઈ ગયા છે. સ્થાનિકોને નજીકની સરકારી શાળામાં સ્થળાંતર … Read More

અમેરિકન કંપની ફાઈઝરે બાળકો પર કોરોના રસીનું ટ્રાયલ શરૂ કર્યું

કોરોના વાયરસની વેક્સિન બનાવનારી અમેરિકી કંપની ફાઈઝરે ૧૨ વર્ષ કરતાં ઓછી ઉંમરના બાળકો પર પોતાની કોરોના વેક્સિનનું ટ્રાયલ શરૂ કરી દીધું છે. પહેલા તબક્કામાં ગણતરીના બાળકોને જ વેક્સિનના અલગ-અલગ ડોઝ … Read More

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ વડોદરાના પ્રાદેશિક નિયામક પ્રસૂન ગાર્ગવનો વિશેષ સંદેશ

આજે 5 જૂનના રોજ સમગ્ર વિશ્વમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસની થીમ છે “ઇકોસિસ્ટમઃ રિસ્ટોરેશન”. આ તકે પર્યાવરણ ટુડે દ્વારા કેન્દ્રીય પ્રદૂષણ  … Read More

ગ્લોબલ વોર્મિંગની આડકતરી ચેતવણીઓ છતાં વિશ્વના દેશો બેધ્યાન કેમ….?!

વિશ્વભરમાં કોરોના મહામારીએ સારા અને નરસા બે પાસા બતાવી દીધા છે પરંતુ વિશ્વના દેશોની જે તે સરકારો તથા લોકો તેમાંથી બોધપાઠ લેશે કે કેમ….? એ મોટો સવાલ છે..! કારણ એક … Read More

વિશ્વ પર્યાવરણ દિવસ 2021: રાજ્યકક્ષાના કાર્યક્રમની રૂપરેખા

વિશ્વ પર્યાવરણ દિવસ 2021ની ઉજવણી માટે રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવશે, જે કાર્યક્રમ મુખ્યમંત્રી નિવાસસ્થાને યોજાશે. સવારે 10.30 કલાકથી 11.00 કલાક સુધી આ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમની રૂપરેખા જાહેર કરવામાં આવી … Read More

ચીનમાં માણસમાં H10N3 બર્ડ ફલુનો સ્ટ્રેન મળતાં સમગ્ર વિશ્વમાં ફફડાટ

ચીનથી વાગી વધુ એક બિમારીની ખતરાની ઘંટડી કોરોના સંકટ હજુ ટળ્યું નથી કે ચીનથી વધુ એક ખરાબ સમાચાર આવી રહ્યા છે. ચીનમાં પહેલીવાર માણસોમાં બર્ડ ફ્લૂ જોવા મળ્યો છે. નેશનલ … Read More

કોંગોમાં જ્વાળામુખી ફાટી નીકળતા ૩૨ લોકોના મોત ,હજારો લોકો બેઘર

કોંગોમાં જ્વાળામુખી ફાટવાના કારણે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૩૨ લોકોનાં મોત નીપજ્યાં છે. અધિકારીઓએ આ માહિતી આપી. જ્વાળામુખી ફાટી નીકળ્યાના બે દિવસ પછી, લોકો ગોમા શહેરની સીમમાં આવેલા નાશ પામેલા … Read More

નેપાળના પોખરામાં ૫.૮ ની તીવ્રતાના ભૂકંપના આંચકા

નેપાળના પોખારામાં તીવ્ર આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૫.૮ માપવામાં આવી છે. હાલમાં કોઈ જાન-માલ ગુમાવવાના સમાચાર નથી. એનઈએમઆરસીના મુખ્ય સિસ્મોલોજિસ્ટ ડો. લોક વિજય અધિકારીએ જણાવ્યું છે … Read More

જાપાનમાં ૬ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

જાપાનમાં શુક્રવારે સવારે હોન્શુના પૂર્વી તટ પર ભૂકંપનો આચકો અનુભવાયો હતો. ભૂકંપની તીવ્રતા રેક્ટર સ્કેલ પર ૬.૦ નોંધાય હતી. યુએસજીએસના મત મુજબ ભૂકંપ આંતરરાષ્ટ્રીય સમયાનુસાર શુક્રવારે સવારે લગભગ ૯ : … Read More

વૈજ્ઞાનિકોની ધારણા બદલાઇ, કોરોના ડિયોની માફક સ્પ્રે કરતાં જ આખા રૂમમાં ફેલાઇ જાય છે

વૈજ્ઞાનિકોને ગત વર્ષે લાગ્યું હતુ કે કોરોના વાયરસ કોઈ સ્પ્રે બૉટલથી નીકળનારા પાણીની માફક વ્યવાહર કરે છે. કેટલાક ફૂટ હવામાં આગળ વધ્યો અને પડી ગયો. આ વર્ષે વૈજ્ઞાનિકોની ધારણા બદલાઈ … Read More