મોરબીમાં ફેક્ટરીમાં લાગેલી આગ પર ફાયર બ્રિગેડે કાબુ મેળવ્યો હતો

મોરબી, 04 એપ્રિલ (યુએનઆઈ) ગુજરાતના મોરબી તાલુકા વિસ્તારમાં ગુરુવારે પ્લાસ્ટિકના કારખાનામાં લાગેલી આગને ફાયર બ્રિગેડે કાબૂમાં લીધી હતી . ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજાએ ગુરુવારે જણાવ્યું હતું કે જાંબુડિયા ગામ નજીક … Read More

તેલંગાણાઃ સાંગારેડ્ડીમાં ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા પાંચ લોકોના મોત

હૈદરાબાદ:  તેલંગાણામાં હૈદરાબાદની હદમાં બુધવારે સાંજે સાંગારેડ્ડી જિલ્લાના ચાંદાપુરમાં એક ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં પ્લાન્ટ મેનેજર અને ચાર કર્મચારીઓ સહિત ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા હતા અને અન્ય ઘણા … Read More

રૂપાલાની ટિકિટ રદ્દની માંગ પર ક્ષત્રિય સમાજ અડગ, કહ્યું આ બાબતે આ બેઠક છેલ્લી બેઠક હતી

અમદાવાદઃ પુરષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈ રાજપૂત સમાજમાં રોષ ભભૂક્યો છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે ભાજપના ક્ષત્રિય આગેવાનોની મિટિંગ યોજાઈ છે. ત્યારે ગોતા વિસ્તારમાં આવેલા રાજપૂત ભવન ખાતે આજે … Read More

એપ્રિલ માસથી પ્રી મોન્સુન એકિટીવીટી શરૂ થઈ જશેઃ અંબાલાલ પટેલ

અમદાવાદ: આ વર્ષે ગુજરાત સહિત દેશભરમાં આકરી ગરમી પડવાની આગાહી છે. જૂન મહિના સુધી તાપમાનનો પારો ઉંચો રહેવાની શક્યતા છે. આ માટે આવતા અઠવાડિયાથી ગુજરાતના તાપમાનમાં ૩થી ૫ ડિગ્રી વધી … Read More

ઔદ્યોગિક અકસ્માતઃ ભાવનગર જિલ્લામાં સ્ટીલ ફેક્ટરીમાં બોઈલરમાં વિસ્ફોટ, બેના મોત, એક ઘાયલ

ભાવનગર: ભાવનગર જિલ્લામાં સર્જાયેલા એક ઔદ્યોગિક અકસ્માત કરૂણ અકસ્માતમાં પરિવર્તિત થયો છે. ભાવનગર જિલ્લામાં આવેલી એક સ્ટીલ ફેક્ટરીમાં બોઈલરમાં વિસ્ફોટ થયો હતો, જેમાં બે લોકોના મોત થવા પામ્યા હતા, જ્યારે … Read More

સ્વિટ્ઝર્લેન્ડના સ્કી રિસોર્ટમાં હિમપ્રપાતમાં ત્રણના મોત

જીનીવા:   સ્વિટ્ઝર્લેન્ડના પ્રખ્યાત સ્કી રિસોર્ટ જર્મેટમાં હિમપ્રપાતને કારણે ત્રણ લોકોના મોત થયા છે અને અન્ય એક વ્યક્તિ  ઘાયલ થઈ છે. સ્થાનિક પોલીસે આ માહિતી આપી હતી. સોશિયલ મીડિયા પર પોસ્ટ … Read More

ગુજરાત સહિત દેશમાં એપ્રિલ-જૂનમાં ભારે ગરમી પડવાની સંભાવના

નવી દિલ્હી: એપ્રિલથી જૂન દરમિયાન સમગ્ર દેશમાં ભારે ગરમીની સંભાવના છે, જેની મધ્ય અને પશ્ચિમી દ્વીપકલ્પના ભાગો પર ગંભીર અસર પડશે. હવામાન વિભાગ (IMD) એ સોમવારે આ માહિતી આપી. IMDના … Read More

મેઘાલય: તોફાનમાં એક છોકરાનું મોત, 25 ઘાયલ

શિલોંગ:  મેઘાલયમાં ભારે તોફાનને કારણે એક છોકરો મૃત્યુ પામ્યો અને 25 અન્ય ઘાયલ થયા અને 98 ગામોમાં 4000 થી વધુ લોકો પ્રભાવિત થયા. અધિકારીઓએ સોમવારે આ જાણકારી આપી. અધિકારીઓએ જણાવ્યું … Read More

અનેક જળાશયો તળિયાઝાટકઃ રાજ્યના ૪૮ જળાશયોમાં હવે ૧૦ ટકાથી ઓછું પાણી

અમદાવાદ: ઉનાળા પહેલા ગુજરાત માટે આવ્યા ચિંતાના વાદળો મંડરાયા છે. આખા ગુજરાતને પાણી પુરૂં પાડતા ડેમ તળિયા ઝાટક થયા છે. હવે ઉનાળો કેમનો કાઢાશે તે મુશ્કેલી છે. ઉનાળાની વધતી ગરમીએ … Read More

એપ્રિલ માસથી પ્રી મોન્સુન એકિટીવીટી શરૂ થઈ જશેઃ અંબાલાલ પટેલની આગાહી

અમદાવાદ: ગુજરાતમાં કમોસમી વરસાદ હરે બારમાસી મોસમ બની ગયો છે. ગુજરાતમાં હવે દર પંદર દિવસે કમોસમી વરસાદ દસ્તક આપે છે. ત્યારે એપ્રિલ મહિનામાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી આવી છે. … Read More