અમદાવાદમાં સાબરમતી નદી, કાંકરિયા અને ચંડોળા તળાવમાંથી કોરોના વાયરસ મળતા હડકંપ

કોરોના વાયરસે દુનિયાભરમાં હાહાકાર મચાવી દીધો છે. કોરોના પર અલગ અલગ સંશોધનો થયા છે, જેમાં પ્લાસ્ટિક પર, પિત્તળ પર, કપડા પર તેમજ અન્ય વસ્તુઓ પર કોરોના વાયરસ કેટલો સમય રહે … Read More

આણંદમાં મેઘરાજાની તોફાની ઇનિંગઃ ૪ કલાકમાં ૭ ઇંચ વરસાદ

આણંદ તાલુકામાં બે દિવસમાં સુસવાટા પવન સાથે ધમાકેદાર દોઢ દિવસમાં ૧૩ ઇંચ વરસદ આણંદમાં વરસાદની ધમાકેદાર શરૂઆત થઈ છે.આ બે દિવસમાં મેહુલિયો અનરાધાર વરસી રહ્યો છે. હજુ પણ આકાશમાં ઘેરાયેલ … Read More

ફાયર એન્ડ ઇમરજન્સી શાખા દ્વારા શહેરની ત્રણ હોસ્પિટલોમાં યોજાઈ મોકડ્રીલ

રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઇમરજન્સી શાખા દ્વારા શહેરની ૩ હોસ્પિટલમાં વિવિધ ફાયર બ્રિગેડ સ્ટેશનના ઓફિસરો અને ફાયર સ્ટાફ દ્વારા મોકડ્રીલ કરવામાં આવી હતી. જેમાં હોસ્પિટલમાં આગના સંજોગોમાં હોસ્પિટલના સ્ટાફે કઈ … Read More

વડોદરામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદઃ વિશાળ હોર્ડિંગ્સ જમીનદોસ્ત થતાં મોટી જાનહાની ટળી

વડોદરા શહેરમાં આજે બપોરના સમયે અચાનક જ વાવાઝોડા સાથે ભારે વરસાદ શરૂ થયો હતો અને શહેરમાં અડધો કલાકમાં દોઢ ઇંચ જેટલો વરસાદ વરસતાં જનજીવન ખોરવાઇ ગયું હતું. અનેક સ્થળોએ વૃક્ષો … Read More

સામાન્ય વરસાદે જ એએમસીના પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખોલીઃ ઠેર-ઠેર પાણી ભરાયા

પહેલા વરસાદે જ અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશનની કામગીરીની પોલ ખોલી છે. અમદાવાદમાં વરસાદની શરૂઆત થતા જ રોડ તૂટવા લાગ્યા છે. અમદાવાદમાં રાત્રે પડેલા અડધા ઈંચ વરસાદે અમદાવાદના અનેક વિસ્તારોની હાલત દયનીય … Read More

નેપાળમાં વાદળ ફાટતા જળ પ્રલય, ૩ ભારતીય સહીત ૨૩ લાપત્તા

નેપાળમાં વાદળ ફાટવાને પગલે, જળ પ્રલયની સ્થિતિ સર્જાઈ છે. વાદળ ફાટતા પડેલા અતિભારે વરસાદથી, ઘસમસતા પૂરમાં ૩ ભારતીય સહીત કુલ ૨૩ વ્યક્તિઓ તણાઈ ગયા છે. સ્થાનિકોને નજીકની સરકારી શાળામાં સ્થળાંતર … Read More

ડીઆરડીઓની ૨-ડીજી કોરોના વાયરસની દવા ઘણી જ પ્રભાવશાળીઃ અભ્યાસમાં દાવો

ડિફેન્સ એન્ડ રિસર્ચ ડેવલપમેન્ટ ઑર્ગેનાઇઝેશન તરફથી તૈયાર કરવામાં આવેલી દવા ૨-ડીજી કોરોના વાયરસની વિરુદ્ધ ઘણી જ પ્રભાવશાળી છે. તાજેતરમાં જ સામે આવેલી એક સ્ટડીમાં આ વાતનો ખુલાસો થયો છે. ગત … Read More

દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતા કેટલી……?

દેશભરમાં કોરોના ની બીજી લહેરની ઝડપ ઓસરવા લાગી છે. કોરોના કેસોમાં મોટા પ્રમાણમાં ઘટાડો થઈ જતા હોસ્પિટલ બેડો ખાલી થઈ ગયા છે. કોરોના કાળમાં ઉભા કરવામાં આવેલા કોવિડ સમરસ કેન્દ્રો- … Read More

અમદાવાદ સહિત વિવિધ વિસ્તારમાં હળવા વરસાદની આગાહી

અમદાવાદમાં શહેરમાં છેલ્લા કેટલાંક દિવસથી ગરમી અને બફારો વધતાં લોકો હેરાન પરેશાન થઈ ચૂક્યાં છે. અમદાવાદ શહેરના નાગરિકોને ગુરુવારથી ગરમી અને ઉકળાટથી છૂટકારો મળે તેવી વિગતો હવામાન વિભાગ દ્વારા પ્રાપ્ત … Read More

લસુન્દ્રા ગામે જેડીએમ રિસર્ચ સેન્ટરમાં આગ લાગતા દોડધામ મચી

સાવલી તાલુકાના લસુન્દ્રા ગામે આવેલા જે.ડી.એમ. સાયન્ટિફિક રિસર્ચ સેન્ટરની લેબોરીટરીમાં અચાનક આગ લાગતાં દોડધામ મચી ગઇ હતી. આ બનાવને પગલે સાવલી નગરપાલિકા અને જીઆઇડીસીના મળીને ૨ ફાયર ફાઈટરોએ આગ પર … Read More