સરદાર સરોવર ડેમની જળ સપાટી ઘટીને ૧૧૬.૧૬ મીટર થઇ

કેવડિયા ખાતે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી છેલ્લા ૨૦ દિવસમાં સવા સાત મીટર ઘટી ગઇ છે. સતત વીજ મથકો ચલાવવામાં આવતા ૩૫ હજાર ક્યુસેક પાણી ડિસ્ચાર્જ થાય છે. જેથી … Read More

યાત્રાધામ વિરપુરમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો

સમગ્ર ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. હવામાન વિભાગે પણ સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતના અન્ય વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. ત્યારે યાત્રાધામ વિરપુરમાં સતત ચોથા દિવસે વહેલી સવારથી જ … Read More

આજે અમદાવાદમાં ૧૩ કલાક ૧૨ મિનિટનો સૌથી મોટો દિવસ રહેશે

ભારતમાં ગત ૨૧મી માર્ચે લોકોએ દિવસ અને રાત સરખો હોવાનો અનુભવ કર્યો હતો, હવે તા.૨૧મી જૂને લાંબામાં લાંબો દિવસનો અનુભવ થશે. દર વર્ષે ૨૧મી જૂને લાંબામાં લાંબો દિવસ એટલે કે … Read More

ગીર જંગલમાં તૌકતે વાવાઝોડાના કારણે ઉખડી ગયેલા વૃક્ષો દૂર કરવાની કામગીરી હાથ ધરાશે

લાંબી ચર્ચા-વિચારણા પછી રાજ્યના વન વિભાગે ગીર અભયારણ્યમાં તૌકતે વાવાઝોડના કારણે ઉખડી ગયેલા અંદાજિત ૩૦-૪૦ લાખ વૃક્ષોનો નિકાલ કરવાની યોજના તૈયાર કરવાનું શરૂ કર્યું છે. આ પડી ગયેલા વૃક્ષોના કારણે … Read More

બુલેટ ટ્રેન માટે સાબરમતીથી વટવા સુધી ચાર હજાર વૃક્ષો કાપવામાં આવશે

બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ભાગરૂપે સાબરમતીથી વટવા સુધીના રૂટમાં આવતા આશરે ૪ હજારથી વધારે વૃક્ષ હટાવવામાં આવશે. પર્યાવરણની જાળમણીના ભાગરૂપે એનએચએસઆરસીએલ દ્વારા ૯૦ સેન્ટીમીટરથી વધુ ઘેરાવવાળા વૃક્ષોને કાપી દેવામાં આવશે. જ્યારે … Read More

ભાવનગર જિલ્લામાં સિઝનનો ૧૪ ટકા વરસાદ ત્રણ દિવસમાં વરસ્યો

ભાવનગર જિલ્લામાં સીઝનનો ૧૪% વરસાદ ત્રણ દિવસમાં વરસી ગયો છે. ઉમરાળા, પાલિતાણા, સિહોરમાં ૧ ઇંચ વરસાદ વરસ્યો છે. તો જિલ્લામાં સરેરાશ ૮૦ મી.મી વરસાદ નોંધાયો છે. ભાવનગર શહેર ઉપરાંત જિલ્લાના … Read More

ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે જળસ્તરમાં સતત વધારો, યૂપી સહિત ૧૨ જિલ્લાઓમાં રેડ એલર્ટ

ચોમાસાની શરૂઆત સાથે જ ઉત્તરાખંડનું વાતાવરણ આહ્લાદક થઈ ગયું છે અને સાથે જ લોકોની મુશ્કેલીઓમાં પણ વધારો થયો છે. પહાડો પર સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં ગંગા … Read More

દિલ્હી-NCRમાં ૨.૧ની તીવ્રતાના ભૂકંપના હળવા આંચકા અનુભવાયા

દિલ્હી-એનસીઆરમાં રવિવારે બપોરે ભૂકંપના હળવા આંચકા લોકોએ અનુભવ્યા હતા. બપોરના ૧૨.૦૨ કલાકે ધરા ધ્રૂજી હતી અને રિક્ટર સ્કેલ પર તીવ્રતા ૨.૧ હોવાનું જણાયું હતું. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી દ્વારા જણાવાયું … Read More

મહારાષ્ટ્રના થાણેમાં ઈમારતનો ભાગ ધરાશાયી, મુલુંદમાં દિવાલ પડતા એકનું મોત

થાણેમાં સવારે એક ઈમારતનો ભાગ ધરાશાયી થયો હતો. જો કે આ દરમિયાન કોઈ જાનહાનીની ઘટના નથી બની. પરંતું મુલુંદની દિવાર પડવાથી એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. મહારાષ્ટ્રના થાણેમાં આજે એટલે … Read More

આસામ-મણિપુર-મેઘાલયમાં ૪.૧ની તીવ્રતાના ભૂકંપના આંચકા

દેશમાં કોરોનાનાં કેસ ઓછા થઇ રહ્યા છે, ત્યારે હવે ભૂકંપનાં આંચકાઓ લોકોને ડરાવી રહ્યા છે. જણાવી દઇએ કે, શુક્રવારે સવારે દેશનાં ત્રણ પૂર્વોત્તર રાજ્યોમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો. સાંજે જમ્મુ-કાશ્મીરનાં … Read More