પીએમ મોદીએ કરી ‘મન કી બાત’ : નદીને ‘મા’ કહેવાય છે તો પ્રદૂષિત કેમ થઈ જાય છે?

પીએમ મોદીએ આજે મન કી બાત થકી દેશને સંબોધિત કર્યો હતો.મન કી બાતનો આ ૮૧મો એપિસોડ હતો. તેમણે આર્થિક સ્વચ્છતાનો ઉલ્લેખ કરીને કહ્યુ હતુ કે, એ વાત સાચી છે કે, … Read More

‘ગુલાબ’ વાવાઝોડાને કારણે ઓડિશા-બંગાળમાં ભારે વરસાદ ઓરેન્જ એલર્ટ જાહેર

વાવાઝોડાના કારણે ઓડિશામાં ૨૫ અને ૨૮ સપ્ટેમ્બરના રોજ હળવા વરસાદ સાથે અનેક જિલ્લામાં ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ ના અહેવાલ પ્રમાણે ગુલાબ નામનું એક વાવાઝોડું … Read More

મહારાષ્ટ્રમાં કોલસાનો સ્ટોક પૂર્ણતાને આરે : વીજ ઉત્પાદન ઠપ્પ થવાનો ડર

રાજ્યના જુદા જુદા પાવર સ્ટેશનની વાત કરીએ તો ખાપરખેડા કેન્દ્રમાં અડધા દિવસ માટે કોલસાનો સ્ટોક ઉપલબ્ધ છે. કોરાડીમાં ૨ દિવસનો સ્ટોક ઉપલબ્ધ છે. ચંદ્રપુર અને નાસિકના વીજ મથકોમાં  બે દિવસ … Read More

દિલ્હીમાં આંધી-તોફાન સાથે વરસાદનું એલર્ટ

હવામાન વિભાગના અનુમાન પ્રમાણે દિલ્હી, ગાઝિયાબાદ, દાદરી, નોએડા, વલ્લભગઢ, ફરીદાબાદ, હાપુડ, ભિવાની, રોહતક, પાણીપત અને આસપાસના ક્ષેત્રોમાં આજે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય રાજધાની દિલ્હી … Read More

બેંગલુરુમાં ગેસ લીક થવાથી આગ : વૃદ્ધ મહિલા જીવતી સળગી ગઈ

કર્ણાટકની રાજધાની બેંગલુરુના એપાર્ટમેન્ટનું નામ આશ્રિત એસ્પાયર છે. આ એપાર્ટમેન્ટ IIM બેંગલુરુ પાસે બન્નેરઘટ્ટા રોડ પર છે. મહિલાનું મોત થયું એ સમયે અનેક લોકો બહાર ઉપસ્થિત હતા. ફાયરબ્રિગેડ આગ ઓલવવા … Read More

ગુજરાતના સીએમ બન્યા બાદ પ્રથમવાર ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નવી દિલ્હીની એક દિવસીય મુલાકાતે પહોંચ્યા.

ગુજરાતના મુખ્યમંત્રીનો પદભાર સંભાળ્યા બાદ  ભૂપેન્દ્રભાઈ પટેલ ભારતના રાષ્ટ્રપતિ પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ તેમજ અન્ય નેતાઓને મળવા દિલ્હી પહોંચ્યા છે. પ્રથમવાર ભારતના રાષ્ટ્રપતિ  રામનાથ કોવિંદજી તેમજ ઉપ રાષ્ટ્રપતિ  એમ.વૈંકેયા … Read More

ગાંધીનગર જિલ્લામાં પોરા નાશક અભિયાનનો પ્રારંભ

ગાંધીનગરમાં વરસાદ પડ્યા પછી છેલ્લા ઘણા સમયથી ધૂપ છાવનાં વાતાવરણનાં કારણે મેલેરિયા, ડેન્ગ્યુની સાથે ચિકનગુનીયાના કેસ પણ સામે આવી રહ્યા છે. ગાંધીનગરના ગ્રામ્ય તેમજ ન્યુ ગાંધીનગર વિસ્તારમાં ડેન્ગ્યુ, મેલેરિયા અને … Read More

કોવેક્સિન રસીને પાંચ ઓક્ટોબરે મંજૂરી અપાશે

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અને નેશનલ ઇન્સ્ટિટયુટ ઓફ વાયરોલોજીના સહકારમાં હૈદરાબાદ સ્થિત કંપની ભારત બાયોટેક દ્વારા કોવાક્સિન રસી વિકસાવવામાં આવી છે. દરમ્યાન યુએસએમાં એફડીએ દ્વારા ૬૫ વર્ષ કરતાં વધારે … Read More

દિલ્હી સ્થિત સીબીઆઈ બિલ્ડિંગમાં આગ લાગી

દિલ્હીમાં સીબીઆઈ બિલ્ડીંગમાં બપોરે આશરે ૧.૩૦ વાગ્યે બિલ્ડિંગના બેસમેંટથી ધુમાડો નિકળતા જોવાયુ. ત્યારબાદ થોડીવારમા% અંદરથી આગ નિકળતી જોવાઈ. તરત જ અંદર હાજર અધિકારીઓ અને કર્મચારીઓને તરત બિલ્ડિંગ ખાલી કરવા માટે … Read More