દક્ષિણ ભારતમાં પ્રવાસ કરીને આવેલી ૨ મહિલાઓ કોરોના સંક્રમિત મળી આવી

ગાંધીનગરઃ ગુજરાતમાં ફરી એકવાર કાતિલ કોરોનાની એન્ટ્રી થઈ ગઈ છે. હાલ કેરળમાં JN1 ન્યુ વેરીએન્ટને લઈને દેશમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે ગાંધીનગરમાં કોરોનાના બે કેસ નોંધાતા ખળભળાટ … Read More

કોરોનાઃ નવા JN.1 વેરિઅન્ટથી ભારતમાં ૫નાં મોત, ૩૩૫ નવા કેસ નોંધાયા

કોરોના વાયરસનો ડર દૂર થઇને હજુ માંડ જનજીવન પાટા પર આવ્યુ હતુ. દેશની અર્થ વ્યવસ્થાએ પણ વેગ પકડવા લાગ્યો હતો, ત્યાં હવે ફરીથી કોરોનાના નવા વેરિઅન્ટ JN.1ની ભારતમાં એન્ટ્રી થઇ … Read More

વડોદરાના રાજમહેલ રોડ પર નકલી ઓઈલ બનાવતી ફેક્ટરી ઝડપાઈ

નાના વેપારીઓ અને ગેરેજ માલિકોને GST વિનાનું ઓઈલ કહીને સસ્તા ભાવે વેચતા હતા વડોદરા: ભેળસેળવાળા અને નકલી ખાદ્ય તેલ વિશે તમે સાંભળ્યું હશે, પરંતુ હવે તો વાહનોમાં વપરાતું ઓઈલ પણ … Read More

જેને કોરોના થયો હોય તેમને થોડા સમય સુધી સખત પરીશ્રમ કરવાનું ટાળવું જોઈએઃ મનસુખ માંડવિયા

ગુજરાતમાં હાર્ટએટેકથી મોત અંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રીનું મોટું નિવેદન ભાવનગર: ગુજરાતમાં હાર્ટએટેકથી મોતનો સિલસિલો અટકી નથી રહ્યો. રાજ્યભરમાં યુવાઓ અને આધેડ ઉંમરના લોકોના ચાલતા-ફરતા મોત થઈ રહ્યાં છે. ખાસ કરીને … Read More

પ્રથમ ક્વાર્ટરમાં અમદાવાદ સહિત દેશના મોટાભાગનાં શહેરોમાં ઘરો મોંઘા થયાઃ NHB હાઉસિંગ રિપોર્ટ

નવી દિલ્હી: ચાલુ નાણાકીય વર્ષ 2023-24ના પ્રથમ ત્રિમાસિક ગાળા (એપ્રિલ-જૂન) દરમિયાન, અમદાવાદ, બેંગલુરુ, ચેન્નાઈ, દિલ્હી, હૈદરાબાદ જેવા આઠ મોટા મહાનગરો સહિત 50 મોટા શહેરોમાંથી 43માં મકાનોની કિંમતોમાં વધારો થયો છે.  … Read More

અમેરિકામાં કોરોનાએ ફરી એકવાર પગપેસારો શરૂ, એડવાઈઝરી કરાઇ જાહેર, નેશવિલેમાં ડઝનથી વધુ લોકો કોવિડથી સંક્રમિત થયાના અહેવાલ

નવીદિલ્હીઃ અમેરીકામાં ઉનાળાના અંતમાં, કોરોના વાયરસના નવા વેવએ શાળાઓ, કાર્યસ્થળો અને સ્થાનિક સરકારને અસર કરી છે. નિષ્ણાતોએ લોકોને આ શિયાળામાં વધુ COVID-19ના પગપેસારાને લઈ તૈયાર રહેવા ચેતવણી આપી છે. સેન્ટર્સ … Read More

અમેરિકામાં કોરોનાને કારણે ફરી ચિંતાનો માહોલ

અમેરિકામાં કોરોના (કોવિડ -૧૯) એ ફરી એકવાર ચિંતા વધારી છે. સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન એ ચેતવણી આપી છે કે યુ.એસ.માં કોવિડ-૧૯ હોસ્પિટલમાં દાખલ થવાની સંખ્યા વધી રહી છે. … Read More

કોરોનાની નવી લહેર જૂનમાં આવી શકે છે, ૬ કરોડ લોકો થઇ શકે છે સંક્રમિત

ચીનના એક ટોચના એક્સપર્ટનો દાવો છે કે જૂનના અંતમાં કોરોનાની નવી લહેર આવી શકે છે જે ૬૫ કરોડ લોકોને સંક્રમિત કરી શકે છે. સોમવારે, દક્ષિણ ચીનના ગુઆંગડોંગ પ્રાંતના ગુઆંગઝૂમાં ૨૦૨૩ … Read More

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૬૯૦ નવા કેસ નોંધાયા, ૧૪નાં મોત

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૬૯૦ નવા કેસ નોંધાયા છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાને લીધે ૧૪ જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં ૨૨૦.૬૬ કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા … Read More

કોરોના વાયરસનો કહેર ક્યારે સમાપ્ત થશે, શું કહે છે નિષ્ણાતો, જાણો…

ચીનના વુહાન શહેરથી નિકળેલા કોરોના વાયરસે છેલ્લા ત્રણ વર્ષથી દુનિયાના લોકોને પરેશાન કર્યાં છે. આંકડા પર નજર કરીએ તો પાછલા મહિનાની તુલનામાં આ મહિને વધુ મૃત્યુ જોવા મળ્યાં છે, પરંતુ … Read More